# અને તે થયું આ વાક્ય નવી વાર્તાની શરૂઆતમાં નિશાની રૂપે ઉપયોગ કરી શકાય છે. તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહીયા કરી શકો છો. # આ શબ્દો ઈસુએ શિષ્યોને આગળની કલમમાં જણાવ્યું તે દર્શાવે છે. # પર્વત પર આ રીતે ભાષાંતર કરી શકાય “પર્વની બાજુએ. ”તેઓ પર્વત પર કેટલે ઉંચે ગયા હતા તે સ્પષ્ટ નથી. # તેના ચહેરાનું દ્રશ્ય ભિન્ન દેખાતું હતું આ રીતે ભાષાંતર કરી શકાય “તેના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો હતો.” # સફેદ અને તેજસ્વી “ચમકતું અને તેજસ્વી” અથવા “તેજસ્વી અને ચમકતું” અથવા “વીજળીના ચમકારા જેવી તેજસ્વી” (યુ ડી બી).