# (ઈસુ યાઈરસની દીકરીને સાજી કરવા માર્ગમાં છે.) # ગુરુજી જે શબ્દ અહીંયા ગુરુજી ભાષાંતર થયો છે તે ગુરુજી માટે સામાન્ય શબ્દ નથી.” જેને અધિકાર છે તે દર્શાવે છે, જે બીજાની માલિકીનું હોય તે નહિ. તમે આ રીતે પણ ભાષાંતર કરી શકો “સાહેબ” અથવા “મુખ્ય માણસ” અથવા માણસને સામાન્ય રીતે સંબોધવામાં વાપરીએ તે એટલે “સાહેબ.” # લોકોનું ટોળું તારા પર પડાપડી કરે છે આ કહેવાથી પિતર કલ્પના કરે છે કે કોઈપણ ઈસુને અડ્યું હશે. આ અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # હું જાણું છું કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે “મને લાગ્યું છે કે સાજાંપણાનું પરાક્રમ મારામાંથી નીકળ્યું છે.” ઈસુનું પરાક્રમ ઓછું નથી થયું કે નબળા નથી થયા પણ તે પરાક્રમે સ્ત્રીને સાજી કરી છે.