# તેઓ જતા રહ્યાં “તેઓ ઝડપથી દોડી ગયા” # જે માણસમાંથી અશુદ્ધ આત્મા નીકળ્યો હતો તે મળ્યો “જે માણસને દુષ્ટ આત્માએ છોડી દીધો તે મળ્યો” # તેણે કપડાં પહેરેલા હતા “તેણે કપડા પહેરેલા હતા” # તેના જમણા મનમા તે સબુત હતો” અથવા “તે સામાન્ય વર્તન કરતો હતો” # ઈસુના પગ સમક્ષ બેસીને આ રીત ભાષાંતર કરી શકાય “જમીન પર બેસીને ઈસુનું સાંભળતો હતો.” # તેઓ ગભરાતા હતા “તેઓ ઈસુથી બીતા હતા”