# જયારે તેણે ઈસુને જોયા “જે માણસને અશુદ્ધ આત્મા હતો તેણે ઈસુ જોયા ત્યારે” # તેણે બૂમ પાડી “તેણે ચીસ પાડી” અથવા “તે ધ્રુજ્યો” # તેમની આગળ પડી ગયો ઇસુની આગળ આવી પડી ગયો.” તે આકસ્મિક રીતે પડ્યો ન હતો. # તેણે આ કર્યું કારણ કે તે ઈસુથી ડરતો હતો. # ઊંચા અવાજે કહ્યું “જોરથી તેણે કહ્યું” અથવા “તેણે બૂમ પાડી” # હૂ તારી સાથે શું કરું આ રીતે ભાષાંતર કરી શકાય “તુમને તકલીફ કેમ આપે છે.” # ઘણી વખત તે તેણે તેને પકડ્યો ન હતો “ઘણી વખત તેણે તે માણસને પકડ્યો હતો.” આ રીતે ભાષાંતર કરી શકાય “ઘણી વખત તેની સાથે ગયા છે.” આ અને અગાઉની કલમમાં જાણવા મળે છે કે ઈસુ ત્યાં ગયા તે પહેલા અશુદ્ધ આત્માએ ઘણી વખત શું કર્યું છે. # તેને સાંકળોથી અને બેડીઓથી બાંધ્યો હતો, અને ચોકીમાં રાખ્યો હતો સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “તે માણસને સાંકળોથી અને બેડીઓથી બાંધેલો હતો તેમ છતાં.” (જુઓ: સક્રીયાઠવા નિષ્ક્રિય)