# (ઈસુ સતત દ્રષ્ટાંતોને વિગતથી જણાવે છે.) # તેઓ સંભાળથી ભટકી ગયા છે... તેઓ આ જીવનની ચિંતા, ધન અને સુખશાંતિને કારણે ભટકી ગયા છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) અથવા “જેમ ઘાસ સારા ઝાડને ઉગતા અટકાવે છે તેમ ચિંતા, ધન, અને શુખશાંતી આ જીવનની લોકોને પરિપક્વ બનતા અટકાવે છે” (જુઓ: અર્થાલંકાર) # ચિંતા “જે બાબતો લોકો ચિંતા કરે છે” # આ જગતની શુખશાંતિ “આ જીવનમાં જે બાબતો વિષે લોકો આનંદ કરે છે” # તેથી તેઓ જીવનમાં પુખ્ત બનવા માટે કોઈ ફળ લાવી શકતા નથી “તેઓ પાકા ફળ ઉત્પન્ન કરી શકતા નથી.” આ અર્થાલંકાર સૌમ્યતા સાથે ભાષાંતર કરી શકાય: “જે ઝાડ પુખ્ત થતું નથી અને ફળ આપતું નથી તેઓ પરિપક્વ થઈ શકતા નથી અને સારા કામો કરી શકતા નથી.” # ધીરજથી ફળ ઉત્પન્ન કરો “પ્રયત્ન કર્યાંથી ફળ ઉત્પન્ન કરો.” આ અર્થાલંકાર ભાષાંતર કરી શકાય” “સારા ઝાડ સારા ફળ આપે છે, તેઓ પ્રયત્નથી સારા કામ કરે છે.”