# (ઈસુએ સિમોનને લોકોને માફી મળી તેની વાર્તા કહી.) # ત્યાં બે દેવાદાર હતા “લેણદારને બે દેવાદાર હતા” # પાંચસો દીનાર “પાંચસો દિવસનો પગાર.” “દીનાર” એ બહુવચન છે.” (જુઓ: બાઈબલના પૈસા) # પચાસ દીનાર “પચાસ દિવસનો રોજ” # જ્યાં સુધી તેઓની પાસે પૈસા ન હતા “તેઓની પાસે ચૂકવવાના પૈસા ન હતા” # તેણે બંનેને માફ કર્યાં “તેણે તેઓનું દેવું માફ કર્યું” અથવા “તેણે તેઓનું દેવું રદ કર્યું” # હું માનું છું સિમોન તેમના જવાબથી ચિંતિત થયો. આ રીતે ભાષાંતર કરી શકાય “શક્ય રીતે” # તમે બરાબર ન્યાય કર્યો છે “તમે સાચા છો”