# (ઈસુ સતત લોકોને યોહાન બાપ્તિસ્મા વિષે કહે છે) # તે એ છે કે જેના વિષે લખેલું છે “તે પ્રબોધક છે જે પ્રબોધક વિષે લખેલું છે” અથવા “બહુ પહેલા યોહાન પ્રબોધક વિષે કહ્યું હતું” # જુઓ... આ કલમમાં, ઈસુ માલાખી પ્રબોધકમાંથી કહે છે, માલાખી ૩:૧ માં યોહાન સંદેશાવાહક છે તે લખેલું છે. # તમારી આગળ “તમારી આગળ” અથવા “તમારી આગળ જાય છે.” શબ્દ “તમે” એ એકવચન છે, કારણ કે ઈશ્વર મસીહા તરીકે બોલે છે. (જુઓ: તમેનું રૂપ) # હું તમને કહું છું ઈસુ ટોળાની સાથે વાત કરે છે, તેથી “તમે” એ બહુએકવચન છે. ઈસુ જે આગળ આશ્ચર્યકારક વાતનું સત્ય કહેવાના છે તેનો ઉલ્લેખ કરે છે. # તેઓમાં જે સ્ત્રીથી જન્મેલા છે “તેઓમાં જેઓ સ્ત્રીથી જન્મેલા છે.” આ માહિતીએ સર્વ લોકો માટે વપરાયો છે. આ રીતે ભાષાંતર કરી શકાય “સર્વ લોકો જે આજ સુધી જીવ્યા છે.” # યોહાન કરતા કોઈ મોટો નથી આ સ્પષ્ટ રીતે ભાષાંતર કરી શકાય “યોહાન સૌથી મોટો છે.” # ઈશ્વરના રાજ્યમાં તે વ્યક્તિ ઓછામાં ઓછી મહત્વની છે આ તે વ્યક્તી માટે છે કે જે રાજ્ય ઈશ્વર સ્થાપવાના છે તેના ભાગીદાર છે.” આ રિતે ભાષાંતર કરી શકાય “જે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામ્યા છે.” # તેના કરતા મહાન “યોહાનના કરતા પણ ઊંચું સ્થાન ધરાવનાર”