# તે થયું આ વાક્ય નવી વાર્તાની શરૂઆતની નિશાની રૂપ વપરાયો છે. તમારી ભાષામાં એ રીતે કરવાની રીત હોય તો તમે અહીયા ઉપયોગ કરી શકો છો. # જુઓ, મરેલો માણસ શબ્દ “જુઓ” મરેલા માણસ વિષે સાવધાન રહેવાનું વાર્તામાં દર્શાવાયું છે. તમારી ભાષામાં આ રીતે કરવાની રીત છે અંગ્રેજી ઉપયોગ કરે છે “ત્યાં એક મરેલો માણસ હતો જે...” # શહેરનો દરવાજો આ રીતે ભાષાંતર કરી શકાય “શહેરનું દ્વાર.” # માતાનો એક જ દીકરો “સ્ત્રીનો એકનોએક દીકરો” # વિધવા જે સ્ત્રીનો પતિ મરણ પામ્યો છે. # તેના પરની દયાને લીધે દૂર થયેલો “તેને માટે દુઃખ વ્યક્ત કરે છે” # અને આગળ આવે છે અમૂક ભાષા કહે છે “અને આગળ જાય છે” અથવા “અને જૂથ પાસે પહોંચાડે છે પથારી.” # દફન આ એક સાધન કે ખાટલો જેમાં મરેલા માણસને કબ્રસ્તાન માટે લઈ જવાય છે. આ એ નથી કે જેમાં મશબને દફનાવવામાં આવે છે. # હું તમને કહું છું ઈસુએ તેમનો અધિકાર દર્શાવવા કહ્યું. આનો અર્થ “મને સાંભળો!” # મરેલ માણસ “જે માણસ ખરેખર મરેલો હતો.” જે માણસ હજી મરેલો ન હતો; તે જીવતો હતો.