# (ઈસુ સતત ટોળાને લોકોનો ન્યાય નહિ કરવાનું શિક્ષણ આપે છે.) # તમે શા માટે જુઓ છો આ અર્થાલંકાર અન્યની નોંધ રાખવા કે ન્યાય કરવા વિષે છે. જેમ યુડીબી માં છે તેમ સમાન ભાષાંતર કરી શકાય. “તમે શા માટે નોંધ રાખો છો... તે એ સમાન છે..” (જુઓ: અર્થાલંકાર, સમાનતા) # નાનું તણખલું આ રીતે ભાષાંતર કરી શકાય “કરચ” અથવા “તણખલું” (યુ ડી બી) # ભાઈ અહીયા યહૂદી ભાઈ અથવા ઈસુમાં વિશ્વાસી ભાઈ માટે વપરાયો છે. # લાકડું આ રીતે ભાષાંતર કરી શકાય “થંભ” અથવા “લાંબુ લાકડું.”