# તેઓની સાથે “બાર જેને પસંદ કર્યાં તેઓની સાથે” અથવા “તેના બાર પ્રેરીતોની સાથે” # અને સાજાં કર્યાં સક્રિય આવજમાં ભાષાંતર કરી શકાય “અને ઈસુ તેઓને સાજાં કરે.” વાંચનારાઓને એ સ્પષ્ટ નથી કે ઈસુએ સાજાં કર્યાં છે, તમે સ્પષ્ટ રજુ કરી કહો કે “અને ઈસુએ તેઓને સાજાં કર્યાં.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય, સ્પષ્ટ અને અસ્પષ્ટ) # અશુદ્ધ આત્માઓથી પરેશાન “અશુધ્દ આત્માઓથી તકલીફ.” આ રીએ પણ ભાષાંતર કરી શકાય “અશુધ્દ આત્માથી સંયમમાં રખાય” અથવા “અશુદ્ધ આત્માથી પકડાયેલો.” જુઓ યુ ડી બી ભાષાંતર સક્રિય આવજમાં છે. # સાજાં થયા હતા સક્રિય અવાજમાં ભાષાંતર કરી શકાય “ઈસુએ સાજા પણ કર્યાં.” જો ઈસુએ સાજાં કર્યાં તે સ્પષ્ટ ન હોય તો તે અશુદ્ધ આત્માથી થયા તેમ, આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુએ તેમને મુક્ત કર્યાં છે” અથવા “ઈસુએ અશુદ્ધ આત્માઓને દૂર કર્યાં છે.” # સાજાં કરવાનું પરાક્રમ તેઓથી હતું આ રીતે ભાષાંતર કરી શકાય “લોકોને સાજાં કરવાનો સામર્થ્ય તેઓની પાસે હતું.” જયારે સામર્થ્ય તેમનામાંથી નીકળ્યું ત્યારે સામર્થ્ય ઓછું થયું નથી.