# (ઈસુ ધાર્મિક આગેવાનોને બીજા દ્રષ્ટાતો કહે છે.) # કોઈ માણસ મૂકતું નથી “કોઈ મૂકતું નથી” (યુ ડી બી) અથવા “લોકો કદી મુકે નહિ” # નવો દ્રાક્ષારસ “દ્રાક્ષનો રસ.” આ દ્રાક્ષાસવ છે જે હજી સુધી આથો આવ્યો નથી. # દ્રાક્ષકુંડો જાનવરોના ચામડાની બનાવેલી થેલી. તેઓને એ પણ કહી શકાય “દ્રાક્ષારસ થેલી અથવા “ચામડીની થેલી” (યુ ડી બી). # નવો દ્રાક્ષારસ માંશાકોને ફાડી નાખે છે “જ્યારે નવો દ્રાક્ષારસ વધારે કડક બને છે, તે મશકોને ફાડી નાખે છે કારણ કે તેમાં સમાય શકતું નથી. ઈસુના શિષ્યો દ્રાક્ષારસ વિષે સમજી ગયા છે. (જુઓ: સ્પષ્ટ અને સંપૂર્ણ) # દ્રાક્ષારસ ઢોળાઈ જશે “દ્રાક્ષારસ માંશકોમાંથી બહાર આવશે” # તાજા મશકો “નવા મશકો” અથવા “નવી દ્રાક્ષારસ મશકો.” આ ઉપયોગ કરેલી મશકો દર્શાવે છે. # જુનો દ્રાક્ષારસ “દ્રાક્ષારસ જે આથી ચુક્યો છે” # તે કહે છે, “જુનો સારો હતો” તે ઉમેરવું મદદરૂપ થશે “એટલે તે નવો દ્રાક્ષારસ ચાખતો નથી.” આ અર્થાલંકાર ધાર્મિક લોકોનું શિક્ષણ અને ઈસુના શિક્ષણ વિશેનો ભેદ બતાવે છે. આ બતાવે છે કે જે લોકો જૂનું સાંભળે છે તેઓને નવું સાંભળવામાં રસ નથી રાખતા. (જુઓ: અર્થાલંકાર)