# તમે તમારા હૃદયોમાં કેમ પ્રશ્ન કરો છો આ રીતે ભાષાંતર કરી શકાય “ તમારા હૃદયોમાં આ ચર્ચા ન કરો” અથવા “મને પાપ માફ કરવાનો અધિકાર છે તે પર શંકા ન કરો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમારા હૃદયોમાં આ રૂઢીપ્રયોગ માણસના વિચારનો અથવા વિશ્વાસનો ભાગ દર્શાવે છે. અમૂક ભાષામાં આ પ્રાકૃતિક છે. (જુઓ: રૂઢીપ્રયોગ) # કયું કહેવું સહેલું છે ઈસુ આ અલંકારિક પ્રશ્ન ઉપયોગ કરે છે અને માફ કરવાનું અને સાજા કરવાનું સામર્થ્ય બતાવે છે. આખો પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “એ સહેલું છે કે તારા પાપ માફ થયા છે.’ પણ ઈશ્વર આ અપંગ માણસને કહી શકે કે ઉઠ અને ચાલ.’” # તમે જાણો ઈસુ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહે છે. શબ્દ “તમે” એ બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ”) # માણસનો દીકરો ઈસુ પોતાને દર્શાવે છે. # હું તમને કહું છું ઈસુ પક્ષઘાતીને કહે છે. શબ્દ “તમે” એ એકવચન છે.