# (ઈસુ યશાયાના પુસ્તકમાંથી ૬૧:૧ ૨ વાંચે છે .) # ઈશ્વરનો આત્મા મારા પર છે "ઈશ્વર મારે સાથે વિશિષ્ટ રીતે છે." કોઈએ કહ્યું કે આ તો ઈશ્વરના શબ્દો કહેવાનું દાવો કરે છે. # ગુલામોના બંધનો છોડવા આ રીતે ભાષાંતર કરી શકાય "જેઓ બંધનમાં છે તેઓને કહો કે તેઓ મુક્ત થાય" અથવા "અંધ દેખાતા થાય છે " અથવા "અંધ જનોને દ્રષ્ટી આપે છે." અથવા "અંધને દેખતા કરે છે" # જેઓ દબાયેલા છે તેઓને મુક્ત કરો જેઓને ખરાબ રીતે વર્તન કરવામાં આવેછે તેઓને મુક્ત કરો. # પ્રાભુના આશીર્વાદિત વર્ષો આ રીતે ભાષાંતર કરી શકાય "પ્રગટ કરો કે પ્રભુ આ વર્ષે દયા બતાવશે"અથવા "પ્રભુ તેના લોકોને આશીર્વાદ આપવા તૈયાર છે."