# પછી આ દર્શાવે છે કે ઈસુનું બાપ્તિસ્મા. આ રીતે ભાષાંતર કરી શકાય "પછી ઈસુ બાપ્તિસમાં પામ્યા." # આત્માથી દોરાયો હતો આ રીતે ભાષાંતર કરી શકાય "આત્મા તેમને લઈ ગયો" (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય) # શેતાનથી પરીક્ષણ થયું આ રીતે ભાષાંતર કરી શકાય "શેતાનથી પરીક્ષણ થયું કે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે." એ સ્પષ્ટ નથી કે તેઓ [પૂર્ણ સમય સુધી પરીક્ષણ થયું હતું, અથવા અંતના સમયમાં. સક્રિય અવાજમાં ભાષાંતર કરી શકાય "શેતાને તેમનું પરીક્ષણ કર્યું." # તેમણે ખાધું ન હતું "તેમણે" ઈસુને દર્શાવે છે.