# તેને પૂછતાં આ કહો “તેને પૂછો અને કહો” અથવા “યોહાનને પૂછો” # જવાબ આપો અને તેને કહો “કહેતા જવાબ આપો “તેઓને કહેતા જવાબ આપો” અથવા “તેઓને જવાબ આપો” અથવા “કહ્યું” # તેના જેવું કરો “તે સમાન કરો.” આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓની પાસે ખોરાક નથી તેઓને આપો.”