# (ઝખાર્યા ભવિષ્યવાણી કરાવનું ચાલુ રાખે છે.) # તેમના સેવક દાઉદ “દાઉદના રાજા, જે તેની સેવા કરે છે” # જેમ ઈશ્વરે કહ્યું અહિયાં આ રીતે ભાષાંતર કરી શકાય “એ જ જે ઈશ્વરે કરવાનું વચન આપ્યું હતું.” # તેના પવિત્ર પ્રબોધકો દ્વારા બોલ્યા આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેમના પવિત્ર પ્રબોધાકોને કારણે બોલ્યા” (યુ ડી બી). જ્યારે ઈશ્વર પ્રબોધકો મારફતે બોલ્યા. # આપણા વૈરીઓ... સઘળા અમને ધિક્કારે છે આ બે વાક્ય જેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલે છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જેઓ આપણી વિરુદ્ધ લડાઈ કરે છે અને નુકસાન પહોચાડે છે.” (જુઓ:જોડકાં) # હાથ “સામર્થ્ય” અથવા “સંયમ.” શબ્દ “હાથ” સામર્થ્ય સાથે સંકળાયેલો છે અથવા નિયંત્રણ એ ઈશ્વરના લોકોને નુકસાન પહોચાડવા માટે વપરાયો છે. (જુઓ: અર્થાલંકાર)