# ઈશ્વરથી કૃપા પામી આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરે તમને તેમની કૃપા આપવાનું નક્કી કર્યું છે” અથવા “ઈશ્વર તમારા પર કૃપાવંત છે” અથવા “ઈશ્વર તમને તેમની કૃપા બતાવે છે.” # પરમ ઊંચાના પુત્ર ગણશે આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો તેમને પરમ ઊચાના પુત્ર ગણશે અથવા લોકો તેમને પરમઉંચામાં પુત્ર તરીકે ઓળખાશે.” # તાના પિતા દાઉદનું રાજ્ય તેમને આપવામાં આવશે આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેમને રાજ કરવાનો અધિકાર આપવામાં જેમ આવશે તેમના પૂર્વજ દાઉદે કર્યું તેમ.” સિંહાસન એ રાજાના રાજ કરવાના અધિકારને દર્શાવે છે. (જુઓ: અર્થાલંકાર) # તેના પિતા બાઈબલ સતત “પિતા” શબ્દ પૂર્વજો માટે ઉપયોગ કરે છે અને શબ્દ “પુત્ર” વંશજ માટે ઉપયોગ કરે છે. "તેના" શબ્દ એ મરિયમના પુત્ર માટે દર્શાવાયો છે.