# માલ્ખસ નામ હતું (જુઓ: નામનું ભાષાંતર) # તેના મ્યાનમાં ધારવાળું ચપ્પાનું ઢાંકણ અથવા તરવારનું ઢાંકણ કે જેનાથી સાચવનારને ઈજા ન થાય. # પ્યાલો આ એ દર્શાવે છે કે ૧) જે પીડાનો ભાગ ઈસુએ સહન કરવાનો છે તે સ્વીકારવો (યુ ડી બી) અથવા ૨) ઈશ્વરનો કોપ જે ઈસુએ લોકોને છોડાવવાને માટે સહન કરવાનો છે . (જુઓ: અર્થાલંકાર) # તે શું હું ન પીઉં? ઈસુએ આ પ્રશ્ન દર્શાવવા પૂછ્યો કે તેમણે ખરેખર દુઃખ સહન કરવાનું છે. બીજું ભાષાંતર: "હું તે પીઉં." (જુઓ: અલંકારિક પ્રશ્ન)