# તમે કોની શોધ કરી રહ્યા છો "તમે કોને શોધો છો?" # હું તે છું અહિયાં શબ્દ "તે" એ મુખ્ય પુસ્તકમાં નથી, પણ તે કલ્પીક છે. બીજું ભાષાંતર: "હું તે છું" અથવા "હું એ માણસ છું."