ઈસુ સતત પ્રાર્થના કરે છે # જેથી તેઓ તમને ઓળખે "જાણવું" અનુભવથી ઈશ્વરને ઓળખવો, માત્ર ઈશ્વરની બાબતો "જાણવાને" બદલે. (જુઓ: રૂઢીપ્રયોગ) # જે કામ મને કરવાને આપ્યું છે તે "કામ" ઈસુની પૃથ્વી પરની સંપૂર્ણ સેવા દર્શાવે છે. (જુઓ: કોઈ નામ)