# છેલ્લે દિવસે "જ્યારે ઈશ્વર લોકોના પાપનો ન્યાય કરશે" # હું જાણું છું કે તેમની આજ્ઞા અનંતકાળિક છે "હું જાણું છું કે જે વચનો તેમણે મને કહ્યાં છે, તેઓ અનંતકાળનું જીવન આપનાર છે.