# લેખક ભૂમિકા માહિતીની નોધ રાખે છે. # જ્યારે ઈસુ મહિમાવંત થયા તરફ: "જ્યારે ઈશ્વરે ઈસુને મહિમાવાન કર્યા." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તેઓને યાદ આવ્યું કે તેમના વિષે આ બાબતો લખવામાં આવી હતી યોહાન, લેખક, અહિયાં વાંચકોને વધારાની ભૂમિકા માહિતી આપે છે જે શિષ્યો પાછળથી સમજ્યા હતા. (જુઓ: લખવાની રીત ભૂમિકા માહિતી)