# જો કલમ ૫૭થયા પહેલા ૫૬મી કલમ વાંચનારાઓને ગૂંચવણમાં નાખશે, આ કલમોને તમે ભેગી કરો અને કલમ ૫૭ને ૫૬કલમ પહેમાં મુકો. (જુઓ: ઘટનાનો ક્રમ) # તેઓ ઈસુને શોધતા હતા શબ્દ "તેઓ" એ યહૂદી લોકો માટે છે જેઓ યરુશાલેમ આવ્યા હતા. # હવે મુખ્ય યાજક આ ભૂમિકા માહિતી છે અને વર્ણન કરે છે કે શા માટે યહૂદી સભાજનો આશ્ચર્યમાં હતા કે ઈસુ પર્વમાં આવશે ક નહિ. જો તમારી ભાષામાં ભૂમિકા માહિતીને વર્ણવાની રીત હોય તો અહી તેનો ઉપયોગ કરો. (જુઓ: લખવાની રીત ભૂમિકા માહિતી) # તમે શું વિચારો છો? તે પર્વમાં નહિ આવે? લોકો ગૂંચવણમાં છે કે પકડાઈ જવાના ડરથી ઈસુ પર્વમાં આવશે કે નહી . તેઓએ આસપાસના લોકોના મત પૂછ્યા. તરફ: "શું તમે વિચારો છો કે ઈસુ પર્વમાં આવતા ગભરાય છે?" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)