# ગુરુજી, 'ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?' તરફ : "ઉપદેશક, ખરેખર તમારે ત્યાં ના જવું જોઈએ કેમ કે યહૂદીઓ તમને પથ્થરે મારવાની કોશિશમાં છે." (જુઓ : અલંકારિક પ્રશ્ન) # ઈસુએ જવાબ આપ્યો "ઈસુએ દ્રષ્ટાંત સાથે જવાબ આપ્યો" (જુઓ : અનુક્ત શબ્દ) # 'શું દિવસના બાર કલાકમાં અજવાળું નથી હોta? તરફ : "દિવસ દરમિયાનના બાર કલાક અજવાળું હોય છે." (જુઓ : અલંકારિક પ્રશ્ન)