ઈસુએ લોકોના ટોળા સાથે બોલવાનું ચાલુ રાખ્યું. # ખાતરીપૂર્વક જેમ તમે ૧:૫૧માં ભાષાંતર કર્યું હતું તેમ. # ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું. "હું જ એક માર્ગ છું કે જેમાંથી ઘેટાં ઘેટાના વાડામાં પ્રવેશે છે" ઈસુ કહે છે કે te એક જ છે કે જે પ્રવેશ આપવા માટે પરવાનગી આપે છે. તે શબ્દ "ઘેટાં"એ ઈશ્વરના લોકો માટે ઉલ્લેખીને વપરાયો છે. (જુઓ :અર્થાલંકાર) # જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે આ વાક્યમાં "જેટલાં મારી અગાઉ આવ્યા"આ બીજા ઉપદેશકો માટે ઉલ્લેખાયો છે જે ઈસુની આગળ શીખવ્યું હતું. (જુઓ :સ્પષ્ટ અને અસ્પષ્ટ)ઈસુ તેઓને "ચોર અને લૂટારા" કહીને બોલાવે છે કેમ કે તેઓનું શિક્ષણ જૂઠું અને તેઓ ઈશ્વરના લોકોને દોરી લઈ જાય છે જયારે તેઓ સત્ય સમજી શકતા નથી. (જુઓ : અર્થાલંકાર)