યહૂદીઓ (૯:૧૮)જે માણસ અંધ જન્મ્યો હતો તે ઈસુ વિષે બોલતો હતો. # અમે તો મૂસાના શિષ્યો છીએ...તે અમે જાણીએ છીએ...અમે નથી જાણતા યહૂદી અધિકારીઓ પોતાની રીતે ફક્ત બોલતા હતા. (જુઓ : વિશિષ્ઠ)