# તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? કોઈ પણ મારા પર પાપ સાબિત કરી શકે નહીં." ઈસુએ આ પ્રશ્ન ધ્વારા ઉલ્લેખ કરે છે કે તેઓ નિષ્પાપ છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમે મારા પર શા માટે વિશ્વાસ કરતા નથી? મારા પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ તમારી પાસે નથી." ઈસુ આ પ્રશ્ન ધ્વારા યહૂદી આગેવાનોને તેઓને અવિશ્વાસને કારણે ઠપકો આપે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)