# જયારે તેમને ઊંચા કરવામાં આવ્યા છે "જયારે તેમને ઊંચા કરવામાં આવ્યા." આ હજી સુધી થયું નથી. # જેમ પિતાએ મને શીખવ્યું છે "જેમ પિતાએ મને શીખવ્યું છે" # જેણે મને મોકલ્યો છે શબ્દ "તેણે" પિતાને દર્શાવે છે. # જેમ ઈસુ કહે છે "જયારે ઈસુ કહે છે"