# ૭:૫૩ ૮:૧૧ અગાઉના અમૂક લખાણમાં આ કલમ છે, પણ અમૂકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા) # એક પછી એક "વારાફરતી" # સ્ત્રી, તારા પર આરોપ મુકનારા ક્યા છે જયારે ઈસુએ તેને સ્ત્રી કહ્યું", તે સ્ત્રીને નીચી કે નાની ગણતો ન હતો. જો લોકોએ વિચારતા હશે કે તે આ કરે છે, તો આને "સ્ત્રી" શબ્દ વિના ભાષાંતર કરી શકાય.