# એ માટે કે તેમના કામો પ્રગટ કરવામાં ન આવે તરફ: "એ માટે કે તેઓ જે કરે છે તે અજવાળું પ્રગટ કરે છે" અથવા "કે જેથી અજવાળું તેઓના કામ સ્પષ્ટ થાય" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તેઓના કામ સ્પષ્ટ દેખાય તરફ: "લોકો તેમના કામ સંપૂર્ણ રીતે જોઈ શકે" અથવા "સર્વ યોગ્ય રીતે તેઓના કામ જોઈ શકે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)