# જેમ મૂસાએ સર્પને ઉંચો કર્યો હતો ખરેખર સર્પ નહિ. બનાવેલો સર્પ, તાંબાનો બનાવેલો એક પ્રકારનું ધાતુ. # અરણ્યમાં અરણ્ય સુકું હોય છે, રણ પ્રદેશ, પણ અહિયાં ખાસ કરીને મૂસા અને ઇઝરાયલીઓ જ્યાં ચાલીસ વર્ષ ચાલ્યા તે સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી. # મૂસાએ અર્નાયામાં સર્પને ઊંચો કર્યો, તેવી જ રીએ માણસના દીકરાને પણ ઊંચો કરવામાં આવશે (જુઓ: સમાનતા)