# શું તું તેને ત્રણ દીવશોમાં ઉભું કરીશ? "એ ત્રણ દિવસમાં ઉભું કરવું શક્ય જ નથી!." (જુઓ: અલંકારિક પ્રશ્ન) # આ કથન આ ફરી ઈસુ માટે કહે છે કથન ૨:૧૯માં.