# તમારું ઘર આ વાક્ય ઈશ્વરનું ઘર, ભક્તિસ્થાન દર્શાવે છે. # ખાવું આનો અર્થ કે "સંપૂર્ણ રીતે કબજો લઇ લેવો." (જુઓ: અર્થાલંકર) # આ બાબતો ભક્તિસ્થાનમાં ઈસુ વ્યવસાયનો નાશ કરે છે.