# પ્રારંભમાં ઈશ્વરે આંકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા તે પહેલાનો સમય દર્શાવે છે. # શબ્દ આ ઈસુ દર્શાવે છે. "શબ્દ"શક્ય છે તો ભાષાંતર કરો. જો "શબ્દ" તમારી ભાષામાં સ્ત્રીલિંગમાં છે તો આ રીતે અનુવાદ કરી શકાય "એક કે જેણે શબ્દને બોલાવ્યો." # સઘળી વસ્તુઓ તેમના ધ્વારા બનાવવામાં આવી હતી: સક્રિય ક્રિયાપદમાં આ રીતે ભાષાંતર કરી શકાય: "ઈશ્વરે સઘળી વસ્તુ તેમના ધ્વારા બનાવી." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તેમના વિના એક પણ વસ્તુ બનાવવામાં આવી ન હતી "ઈશ્વરે તેમના વિના એકપણ વસ્તુ બનાવી ન હતી" અથવા "ઈશ્વરે સઘળું તેમની સાથે બનાવ્યું." (જુઓ: વક્રોક્તિ અને સક્રિય અથવા નિષ્ક્રિય)