# હિબ્રૂના લેખકે સતાવાયેલા વિશ્વાસીઓ વિષે નોધ્યું છે. # તે લોકોના વિશ્વાસ વિષે ઈશ્વરે સારી સાક્ષી આપી હતી પણ તેઓને વચનનું ફળ મળ્યું નહિ તરફ: "તેમના વિશ્વાસ માટે તેઓનું સન્માન કર્યું પણ તેઓ ઈશ્વરનું વચન પ્રાપ્ત કરી શક્ય નહિ" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)