# જૂના કરારના વિશ્વાસીઓ વિશ્વાસથી જીવતા હતા. # વિશ્વાસ તો જેની આપણે આશા રાખીયે છીએ તેની ખાતરી છે "વિશ્વાસ તો આશા રાખનારાઓની ખાતરી છે" # માટે આથી કેમ કે જે બાબત હજી સુધી દેખાતી નથી તે વિષે તેઓ ચોક્કસ હતા" # આપણા પૂર્વજો પણ વિશ્વાસથી પરખાયા હતા "ઈશ્વરે આપણા પૂર્વજોને મંજુર કર્યાં કેમ કે તેઓમાં વિશ્વાસ હતો"