# આ વધુ સારો ભરોષો સમ વગર આપવામાં આવ્યો ન હતો કોઈએ સમ ખાવાના હતા જેથી આપણને ભરોષો મૂકવા માટે વધારે સારું કંઈ પ્રાપ્ત થાય" અથવા ".... તેથી ખ્રિસ્તને યાજક તરીકે નીંમવામાં આવે" (જુઓ: યુ ડી બી અને બંને નકારાત્મક) # તમે સદાકાળ યાજક છો "તમે સનાતન યાજક રહેવાના છો" (જુઓ: યુ ડી બી)