# કોણે સ્વર્ગીય દનોનો અનુભવ કર્યો છે ઈશ્વરે જેઓને બચાવ્યા છે એવા વિશ્વાસીઓ માટે છે.(જુઓ: રૂઢીપ્રયોગ) # ઈશ્વરના સારા વચનોનો જેણે અનુભવ કર્યો છે ઈશ્વરના વચનોનો જેઓએ અનુભવ કર્યો છે તેવા વિશ્વાસીઓને માટે છે. (જુઓ: રૂઢીપ્રયોગ) # ઈશ્વરના પુત્રને ફરીથી તેઓએ પોતાનામાં વધસ્તંભે જડ્યા છે જયારે લોકો ઈશ્વરથી ફરી જાય છે, એ ઈસુને ફરીથી વધસ્થંભે જડવા બરાબર છે. (જુઓ: અર્થાલંકાર) # દૂર પડેલા તરફ: "ઈશ્વરને વિસરી ગયેલા"