# શરીરનું કાર્ય “ દુષ્ટ સ્વભાવને પરિણામે કરેલી બાબતો ” (જુઓ: અર્થાલંકાર) # જે લોકો એવા કર્યો કરે છે તેઓ ઈશ્વરનો વારસો પ્રાપ્ત કરશે નહિ “જેઓ આ રીતે વર્તે છે તેઓને ઈશ્વર બદલો આપશે નહિ” અથવા “જેઓ સતત આવા કાર્યો કરે છે તેઓને ઈશ્વર બદલો આપશે નહિ”