# તમે બહુવચન # આત્માથી ચાલો ચાલવું એ જીવનનો અર્થ છે. આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારું વર્તન રાખો” અથવા “તમારું જીવન આત્માના આધાર પર જીવો.” (જુઓ: અર્થાલંકાર) # તમે શરીરની લાલસા પરિપૂર્ણ કરો નહિ “તમે તમારી વિષયવાસનાની ઇચ્છા પાપ કરવાને પૂર્ણ ન કરો” # નિયમમાં નહિ “મૂસાના નિયમનું પાલન કરવા બધાયેલા નથી.”