# બધાજ તમેના ઉદાહરણો અહીયા બહુવચનમાં છે. # આ એક “તે બાબતો” અથવા “તે આત્માઓ” # તમે ઈશ્વરથી અજાણ નથી “ઈશ્વર તમને જાણે છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તમે શા માટે પાછા ફરો છો...? આ પહેલાના બે અલંકારિક પ્રશ્નો છે. આં રીતે પણ ભાષાંતર કરી શકાય “તમારે ફરી પાછા ફરવું નહિ...” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # મહત્વના મૂળતત્વો જે ૪:૩માં ભાષાંતર કર્યું હતું તેમ કરો. # તમે દાસ થવા માગો છો...? આ બીજો અલંકારિક પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “શું તમારે દાસત્વમાં જવુ છે..” અથવા “એ દેખાય છે કે તમારે દાસત્વમાં જવું છે...”