# તે તેમને ન્યાયીપણું આપવામાં આવ્યું છે ઈશ્વરે ઇબ્રાહિમમાં , જેથી ઈશ્વરે ઇબ્રાહિમમાં ઈશ્વર પરનો વિશ્વાસ જોયો# તેઓ જે વિશ્વાસ કરે છે “લોકો જે વિશ્વાસ કરે છે” # ઇબ્રાહીમના સંતાન “ઇબ્રાહીમના સંતાનો,” શારીરિક રીતે નહિ, પણ ઇબ્રાહિમની જેમ ન્યાયીપણું તે જ રીતે (જુઓ: અર્થાલંકાર) # અગાઉથી જોયું “આગાહી” અથવા “તેજ રીતે ન્યાયી ” કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું અને તેઓએ લખી લીધું ખ્રિસ્તમાં વચન પૂર્ણ થતા પહેલા, શાસ્ત્ર કોઈના જેવું છે જે બાબત બનતા પહેલા જાણે છે. (જુઓ: અવતાર) # તમારામાં “કારણ કે તમે જે કર્યું છે તે” (યુ ડી બી) અથવા “કારણ કે મેં તમને આશીર્વાદ આપ્યો છે” # દરેક દેશ “જગતના દરેક પ્રકારના જૂથના લોકો” (યુ ડી બી). ઈશ્વર ફક્ત યહૂદી લોકોને જ તરફેણ કરતા નથી કે તેના પસંદ કરેલ જૂથ. તેમનું ઉધ્ધારનું આયોજન બંને માટે છે યહૂદી અને બિનયહૂદી માટે. # વિશ્વાસ રાખો ઈશ્વરમાં વિશ્વાસ રાખો