તમે સંકટો સહ્યા... વિના કારણ? પાઉલ અલંકારિક પ્રશ્નથી ગલાતીઓને યાદ કરાવે છે કે સંકટો તેઓએ સહ્યાં. (જુઓ: અલંકારિક પ્રશ્ન.) # ઘણાં સંકટો સહ્યાં આ રીતે પણ ભાષાંતર કરી શકાય ૧) “ઘણાં સારા અનુભવો કર્યાં અને ખરાબ પણ” (જુઓ: યુ ડી બી) અથવા ૨) “ખુબ દુઃખ સહ્યું” ઈસુ ખ્રિસ્ત પરના મૂળ સ્વાર્પણને લીધે સતાવણી થઈ અથવા ૩) “ખુબ મહેનત કરી” નિયમ પાળવા # જે ખરેખર તેઓ નકામા આ રીતે ભાષાંતર કરી શકાય ૧) “જો તમે તેના પર વિશ્વાસ કર્યો નથી તો તમે કઈ વિસાતના નથી” (યુ ડી બી) અથવા ૨) એમ ધારવું કે ગલાતીઓ નિયમ પાડવા ખુબ મહેનત કરી રહ્યા છે, “તમે જે કાર્ય કર્યું છે તે અર્થહિન છે ,” અર્થ તેઓ કાર્ય પર નિર્ધારિત હતા, ખ્રિસ્ત પર નહિ, અને ઈશ્વર તેઓને વિશ્વાસીઓમાં ગણશે નહિ. # શું તે ... કરણીના નિયમથી કરે છે કે વિશ્વાસથી સાંભળ્યાથી? પાઉલ ફરી અલંકારિક પ્રશ્ન ગલાતીઓને યાદ કરીને પૂછે છે કે તે લોકો કેવી રીતે આત્મા પામ્યા. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તે...તે આ નિયમની કરણીઓથી નહી પણ તે વિશ્વાસ સહીત સાંભળવાથી છે .” # નિયમના ધ્વારા “નિયમ જે કહે છે તે કરીએ છીએ ત્યારે” # સાંભળવા દ્વારા વિશ્વાસ “જયારે આપણે સંદેશો સાંભળીયે છીએ અને આપણો વિશ્વાસ ઈસુ પર મુકીએ છીએ”