# ડહાપણનો આત્મા અને તેમના પ્રકટીકરણનું જ્ઞાન " આત્મિક ડહાપણ તેમના પ્રકટીકરણને સમજવા માટે" # તમારા હૃદય ચક્ષુ પ્રકાશિત થાય " હૃદય ચક્ષુ સમજણ પ્રાપ્ત કરે છે. બીજું ભાષાંતર: જેથી તમે સમજણ પ્રાપ્ત કરીને પ્રકાશિત થાઓ" (જુઓ: વ્યાકરણની ભાષા) # આપણા તેડાનો દ્રઢ વિશ્વાસ "આપણા તેડાની આશા" # તેમના વરસના મહિમાની સંપત્તિ "તેમની મહાન શક્તિના વારસામાં" અથવા " મહિમાવાન વારસાની ભરપુરી વારસામાં." # જેઓ તેમનામાટે અલગ થયા "સંતોમાં' આમા નૈતિક રીતે નિષ્પાપ, આર્પિત અને પવિત્ર એનો પણ સમાવેશ થાય છે.