# આપણે પસંદ કરેલા છીએ " આપણે ઈશ્વરના વારસ છીએ" અથવા " આપણે ઈશ્વરનું વારસપણું પ્રાપ્ત કરવા પસંદ કરાયેલા છીએ" # આપણે પસંદ કરાયેલા છીએ...આપણે જેઓ પહેલા હતા શબ્દ "આપણે" હમણા પાઉલ માટે વપરાયો છે, તેના યહૂદી ભાઈઓ જે ખ્રિસ્તમાં છે પણ યહૂદી (બિનયહૂદી) # એકની યોજના "ઈશ્વરની યોજના" # તેમની યોજનાનો હેતુ " ઈશ્વરની યોજનાઓ હેતુ" આપણે જેઓ પ્રથમ હતા પાઉલ કહેવાનું ચાલુ રાખતા વિદેશીઓને બાકાત રાખે છે (જેઓ યહૂદી નથી) તેઓને માટે "આપણે" ઉપયોગ કરતા કહે છે.