# આ તે છે આપણે જેમને પ્રગટ કરીએ છીએ.. "તે જ ખ્રિસ્ત જેમને અમે, પાઉલ અને તિમોથી, પ્રગટ કરીએ છીએ" # અમે દરેક વ્યક્તિને ચેતવણી આપી "અમે ધીમેધીમે દરેકને ઠપકો આપ્યો" # કે અમે દરેક વ્યક્તિ રજૂ કરીએ છીએ "અમે ઈશ્વરને દરેક વ્યક્તિ માટે રજૂ કરીએ છીએ" (જુઓ: સ્પષ્ટ અને ગર્ભિત) # સંપૂર્ણ "આધ્યાત્મિક પરિપક્વ" # આ હું મજૂર "આ હું, પાઉલ, મજૂર" # તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું. "ખ્રિસ્તના હેતુઓ મારામાં કાર્ય કરે છે"