તેર્તુલુસે ફેલિક્ષ હાકેમ સમક્ષ પોતાની રજૂઆત ચાલુજ રાખી # જયારે લીસીયાસ આગળની કલમમાં લીસીયાસનો કેવો અનુવાદ કર્યો છે તે જુઓ # તેણે દબાણપૂર્વક પાઉલને આમારા હાથોમાંથી છોડાવ્યો “લીસીયાસના સૈનિકોએ બળજબરીથી આમારા જાપ્તામાંથી પાઉલને લઇ લીધો.” “બળજબરીથી” એટલે હિંસાત્મક રીતે અથવા સખત દબાણથી. # જયારે તમે પાઉલને પ્રશ્ન કર્યો “જયારે તમે પાઉલની પૂછપરછ કરી” અથવા “અદાલતમાં જે રીતે તપાસ થાય છે તેમ” # અમે તેના પર આરોપ મૂકીએ છીએ “પાઉલ પર આરોપ મૂક્યો” અથવા “પાઉલ કંઈ ખોટું કરવાનું તહોમત મૂક્યું