# મુખ્ય યાજક અનાન્યા # ધોળેલી દીવાલ દિવાલોને સફેદ રંગ કરવાની રીત હતી જેથી તે સુઘડ લાગે. જેવી રીતે ધોળેલી દીવાલ દેખાવમાં સુંદર લાગે છે તેવીજ રીતે કોઈ વ્યક્તિ નૈતિક રીતે સુંદર દેખાય છે તેના ઈરાદાઓ દુષ્ટ હોય છે. # મને મારવાનો હુકમ આપો “લોકોને એવો આદેશ આપો કે તેઓ મને મારે” અથવા “આ માણસોને આદેશ આપો કે તેઓ મને મારે”