પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું # ત્યારબાદ તેણે કહ્યું “ત્યારબાદ અનાન્યાએ કહ્યું” # તેની ઈચ્છા “ઈશ્વર શું યોજે છે અને કેવી બાબતો થવા દેશે” # તું શા માટે રાહ જોઈ રહ્યો છે? વૈક્લ્પિક અનુવાદ: “રાહ જોઇશ નહિ!” અથવા “ઢીલ કરીશ નહિ!” (UDB). આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે પાઉલને બાપ્તીસ્માં લેવા માટે બોધ આપે છે. # તમારા પાપ ધોવાઇ જશે જેવી રીતે સ્નાન કરવાથી શરીરનો કચરો દુર થાય છે, તેવીજ રીતે ઇસુના નામે માફી માંગવાથી વ્યક્તિનું અંતઃકરણ પાપથી શુદ્ધ થાય છે. “તમારા પાપો માટે માફી માંગો.”