# ત્યાંથી સીધાજ તેઓ લઈ ગયા “મુખ્ય સરદાર ત્યાંથી સીધાજ લઈ ગયા” # નીચે દોડી આવ્યા કિલ્લા પરથી, તેઓ સીધાજ અદાલત તરફ જવા નીકળ્યા. # મુખ્ય સરદાર સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય. # પાઉલ પર તેઓએ બંધનો નાખ્યા “પાઉલને પકડ્યો” અથવા “પાઉલને કેદ કર્યો”